સુરેન્દ્રનગરઃ વરસાદના કારણે ઝીંઝુવાડા રણમાં ફસાયેલા 1100 જેટલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા

|

Oct 30, 2019 | 4:28 AM

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વરસાદના કારણે રણમાં ફસાયેલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા છે. મંદિરે દર્શન કરવા ગયા બદ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવી હતી. અને 1100 જેટલા લોકોને રણમાંથી બાહાર કાઢવામાં આવ્યા હતા. તો કલેકટર વિભાગની ટીમ દ્વારા તમામ લોકોને રહેવા તેમજ જમવા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ […]

સુરેન્દ્રનગરઃ વરસાદના કારણે ઝીંઝુવાડા રણમાં ફસાયેલા 1100 જેટલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા

Follow us on

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વરસાદના કારણે રણમાં ફસાયેલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા છે. મંદિરે દર્શન કરવા ગયા બદ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવી હતી. અને 1100 જેટલા લોકોને રણમાંથી બાહાર કાઢવામાં આવ્યા હતા. તો કલેકટર વિભાગની ટીમ દ્વારા તમામ લોકોને રહેવા તેમજ જમવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કાર્યની શરૂઆત કરવી હિતાવહ નથી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

દર્શનાર્થીઓને ઝીંઝુવાડા મંદિરમાં આશરો અપાયો છે. વરસાદના કારણે 200થી વધારે વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે લોકો ઝીંઝુવાડાથી પાટડી તરફ જઇ શકે તેમ નથી. સાથે જ આ વિસ્તારમાં વિજપોલ પડી જતાં વીજળી પણ ગૂલ છે. જેના કારણે અંધારપટ છવાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article