VIDEO: રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે ખોદકામ દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા, પુરાતત્વ વિભાગ હાથ ધરશે સંશોધન

|

Nov 24, 2019 | 9:39 AM

  Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે […]

VIDEO: રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ ખાતે ખોદકામ દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા, પુરાતત્વ વિભાગ હાથ ધરશે સંશોધન

Follow us on

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યની પ્રથમ વર્લ્ડ હેરીટેજ સાઈટ પાવાગઢ ખાતેથી 15મી સદીના અવશેષો મળી આવ્યા છે. સાત કમાન વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવતા અવશેષો મળી આવ્યા છે. જેમાં 15મી સદીના ઉલ્લેખ ધરાવતી તકતી તેમજ પૌરાણિક ઢબના દરવાજાનું સ્ટ્રક્ચર મળી આવ્યું છે. પૌરાણિક અવશેષો મળી આવતાં પુરાતત્વ વિભાગ દ્વારા સંપૂર્ણ ખોદકામ બાદ સંશોધન હાથ ધરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article