લ્યો બોલો! ગુજરાતમાં લૂંટારાઓએ યાત્રાળુઓથી ભરેલી આખી બસ જ લૂંટી લીધી

|

Nov 11, 2019 | 11:31 AM

અરવલ્લીમાં શામળાજી-હિંમતનગર હાઈવે પર વાંટડા નજીક નેશનલ હાઈવે પર ખાનગી બસને રોકીને લૂંટારૂઓને ચલાવી લૂંટ ચલાવી હતી. પંદરેક જેટલા શખ્સોએ મુસાફરોને માર મારીને બે લાખ મત્તાની ચલાવી લૂંટ ચલાવવામાં આવી છે. ઘણા લોકોને આ ઘટના બાદ સારવાર લેવાની પણ ફરજ પડી હતી. આ ઘટનાથી અરાવલી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. Web Stories View more […]

લ્યો બોલો! ગુજરાતમાં લૂંટારાઓએ યાત્રાળુઓથી ભરેલી આખી બસ જ લૂંટી લીધી

Follow us on

અરવલ્લીમાં શામળાજી-હિંમતનગર હાઈવે પર વાંટડા નજીક નેશનલ હાઈવે પર ખાનગી બસને રોકીને લૂંટારૂઓને ચલાવી લૂંટ ચલાવી હતી. પંદરેક જેટલા શખ્સોએ મુસાફરોને માર મારીને બે લાખ મત્તાની ચલાવી લૂંટ ચલાવવામાં આવી છે. ઘણા લોકોને આ ઘટના બાદ સારવાર લેવાની પણ ફરજ પડી હતી. આ ઘટનાથી અરાવલી વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ અને ગઠબંધનના સંયોજક સંજય રાઉતની તબિયત ખરાબ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article