મોડાસાના સાયરા ગામની યુવતીના અપમૃત્યુ કેસમાં થયો મોટો ખૂલાસો, જુઓ VIDEO

|

Jan 30, 2020 | 1:39 PM

મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં દુષ્કર્મ અને કારને લગતો ફોરેન્સિક રિપોર્ટ તપાસ ટીમ સામે રજૂ કરાયો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં દુષ્કર્મને લગતા કોઇ સ્પષ્ટ પુરાવા નહીં મળ્યા હોવાનું તારણ અપાયું છે. કુદરતી અને અકુદરતી બંને પ્રકારના દુષ્કર્મની FSL દ્વારા તપાસ કરાઇ હતી. આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી કારની પણ તપાસ થઇ હતી. કારમાંથી પણ હત્યા કે દુષ્કર્મને […]

મોડાસાના સાયરા ગામની યુવતીના અપમૃત્યુ કેસમાં થયો મોટો ખૂલાસો, જુઓ VIDEO

Follow us on

મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસમાં દુષ્કર્મ અને કારને લગતો ફોરેન્સિક રિપોર્ટ તપાસ ટીમ સામે રજૂ કરાયો છે. સૂત્રોના અનુસાર રિપોર્ટમાં દુષ્કર્મને લગતા કોઇ સ્પષ્ટ પુરાવા નહીં મળ્યા હોવાનું તારણ અપાયું છે. કુદરતી અને અકુદરતી બંને પ્રકારના દુષ્કર્મની FSL દ્વારા તપાસ કરાઇ હતી. આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી કારની પણ તપાસ થઇ હતી. કારમાંથી પણ હત્યા કે દુષ્કર્મને લગતા કોઇ પુરાવા મળ્યા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :   કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article