રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક

|

Dec 30, 2019 | 11:46 AM

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા અસંતુષ્ટ સભ્યોએ કારેબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેના પગલે કારોબારી અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારે અસંતુષ્ટ સભ્યોએ બહુમતિના જોરે કે.પી.પાદરિયાની બનિહરીફ નિમણૂક કરી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક

Follow us on

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા અસંતુષ્ટ સભ્યોએ કારેબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેના પગલે કારોબારી અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારે અસંતુષ્ટ સભ્યોએ બહુમતિના જોરે કે.પી.પાદરિયાની બનિહરીફ નિમણૂક કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ

જોકે પાદરિયા સામે ACB તપાસ કરી રહી છે. જોકે પાદરિયાની વરણી થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી હતી. અને ઢોલ-નગારા તથા મ્હો મીંઠું કરાવીને કાર્યકરોએ પાદરિયાની નિમણૂકને વધાવી લીધી હતી. ત્યારે પાદરિયાએ હવે આરોગ્ય સહિત તમામ મુદ્દે વિકાસના કામો શરૂ કરવાની હૈયાધારણાં આપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:44 am, Mon, 30 December 19

Next Article