પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા

|

Oct 01, 2020 | 2:02 PM

પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી […]

પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા

Follow us on

પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી જતા હોય છે. જો કે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત ચાલતા ફુટ પેટ્રોલિગને કારણે સિહ તળેટીથી ડુંગર ઉપર જતા નથી. આમ છતા સિહોએ તળેટીમા જ કરેલા મારણને કારણે તીર્થયાત્રાએ આવતા જૈન સમાજના લોકોમાં ચિંતા પેઠી છે.

આ પણ વાંચોઃહાઇરાઇઝ બિલ્ડિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમોએ દર છ મહિને ફાયર સેફટી NOC મેળવવું પડશે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article