બાવળા નેશનલ હાઈવે પર બંધના એલાનનો ટાયર સળગાવી વિરોધ, વિરોધ કરનારા 21 કાર્યકરની અટકાયત

|

Jan 29, 2020 | 9:45 AM

અમદાવાદના ધોળકામાં CAAના વિરોધમાં બંધના એલાનને લઈને કલિકુંડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાવળા નેશનલ હાઈવે પર ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી રોડ બંધ થતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે ત્યારબાદ વિરોધ કરતાં 21 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]

બાવળા નેશનલ હાઈવે પર બંધના એલાનનો ટાયર સળગાવી વિરોધ, વિરોધ કરનારા 21 કાર્યકરની અટકાયત

Follow us on

અમદાવાદના ધોળકામાં CAAના વિરોધમાં બંધના એલાનને લઈને કલિકુંડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાવળા નેશનલ હાઈવે પર ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી રોડ બંધ થતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જો કે ત્યારબાદ વિરોધ કરતાં 21 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article