અંકલેશ્વરના ભરણ ગામે ખેતરમાં રમતા 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, સારવાર સમયે નિપજ્યું મોત

|

Jan 04, 2020 | 1:51 PM

અંકલેશ્વરના ભરણ ગામે ખેતર વિસ્તારમાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના પિન્ટુભાઈ વળવી તેની પત્ની સાથે શેરડી કાપવાનું કામ કરી રહ્યાં હતા. એ દરમિયાન તેનું પાંચ વર્ષનો બાળક કિશન ખેતરમાં રમી રહ્યો હતો. ખેતરમાં રમતા બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી ચહેરા અને ગળાના ભાગે કિશનને ઈજાઓ પહોંચી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE […]

અંકલેશ્વરના ભરણ ગામે ખેતરમાં રમતા 5 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, સારવાર સમયે નિપજ્યું મોત

Follow us on

અંકલેશ્વરના ભરણ ગામે ખેતર વિસ્તારમાં મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના પિન્ટુભાઈ વળવી તેની પત્ની સાથે શેરડી કાપવાનું કામ કરી રહ્યાં હતા. એ દરમિયાન તેનું પાંચ વર્ષનો બાળક કિશન ખેતરમાં રમી રહ્યો હતો. ખેતરમાં રમતા બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી ચહેરા અને ગળાના ભાગે કિશનને ઈજાઓ પહોંચી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય, કેન્દ્ર સરકાર સાથે લડી લેવાના મૂડમાં રાજ્ય સરકાર

લોહીલુહાણ કિશનને લઈને પરિવાર સૌપ્રથમ કોસંબાની આરફ હોસ્પિટલ લઈ ગયું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશનને કોસંબાથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ તરફ રાજ્ય સરકારે મૃતક બાળકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:10 pm, Sat, 4 January 20

Next Article