ભરૂચઃ અંકલેશ્વરના દિવા ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, એક્સપ્રેસ હાઇવેની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ

|

Jun 11, 2020 | 1:18 PM

ભરૂચના અંકલેશ્વરના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકલેશ્વરના દિવા ગામે રોષે ભરાયેલો ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. એક્સપ્રેસ હાઇવેની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. હાઈવેની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કામગીરી અટકાવવા જતાં 20 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે. આ પણ વાંચો: MD અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ખાનગી […]

ભરૂચઃ અંકલેશ્વરના દિવા ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, એક્સપ્રેસ હાઇવેની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ

Follow us on

ભરૂચના અંકલેશ્વરના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકલેશ્વરના દિવા ગામે રોષે ભરાયેલો ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. એક્સપ્રેસ હાઇવેની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. હાઈવેની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કામગીરી અટકાવવા જતાં 20 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે.

આ પણ વાંચો: MD અને નિષ્ણાંત ડૉક્ટરની ભલામણ પર ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરી શકાશે: DyCM નીતિન પટેલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article