Anand : અમૂલના એમડી આર.એસ. સોઢીની ગાડીને અકસ્માત નડયો, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

|

Jun 22, 2022 | 11:40 PM

ગુજરાતના આણંદમાં બાકરોલ રોડ નજીક GCMMFLના એમ.ડી. આર.એસ. સોઢીની ગાડીને અકસ્માત નડયો છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત થયો છે

Anand : અમૂલના એમડી આર.એસ. સોઢીની ગાડીને અકસ્માત નડયો, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
Amul MD RS Sodhi

Follow us on

ગુજરાતના(Gujarat)  આણંદમાં બાકરોલ રોડ નજીક GCMMFLના એમ.ડી. આર.એસ. સોઢીની(RS Sodhi) ગાડીને અકસ્માત(Accident) નડયો છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ગાડીનું ટાયર ફાટતાં અકસ્માત થયો છે. જેમાં એક એક્ટીવા ચાલક પણ ઈજાગ્રસ્ત થવાની ચર્ચા છે. આ અકસ્માતમાં GCMMFLના એમ.ડી. આર.એસ. સોઢી પણ ઇજાગ્રસ્ત થયા છે. જેમને 108 મારફતે આર.એસ સોઢીને હોસ્પિટલ ખસેડાયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Published On - 10:10 pm, Wed, 22 June 22

Next Article