અહીંયા એવો વરસ્યો વરસાદ કે ગામમાંથી વહેવા લાગી નદી, જુઓ VIDEO

|

Jun 28, 2019 | 11:56 AM

અમરેલી જિલ્લાના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે. સતત ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર બની છે. નવી જૂની-મુળિયાપાટ, સુવાગઢ, વેકળિયામાં વરસાદ વરસી રહ્યો છે. ધામેલ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. આ પણ વાંચો: બોડેલીના રણભૂન ગામ પાસે કોઝવે પર ફરી વળ્યા પાણી, શાળાના બાળકોના જીવ જોખમમાં, જુઓ VIDEO Web Stories View […]

અહીંયા એવો વરસ્યો વરસાદ કે ગામમાંથી વહેવા લાગી નદી, જુઓ VIDEO

Follow us on

અમરેલી જિલ્લાના લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે. સતત ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર બની છે. નવી જૂની-મુળિયાપાટ, સુવાગઢ, વેકળિયામાં વરસાદ વરસી રહ્યો છે. ધામેલ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: બોડેલીના રણભૂન ગામ પાસે કોઝવે પર ફરી વળ્યા પાણી, શાળાના બાળકોના જીવ જોખમમાં, જુઓ VIDEO

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દામનગર-ગારિયાધાર રોડ પર નદીના પાણી આવી ચડ્યા છે. પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. જ્યારે આંબરડીનનો જૂનો પ્લોટ વિસ્તાર સંપર્ક વિહોણો થયો છે. આંબરડી તેમજ આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર પંથકમાં 3 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગામમાં નદી વહેતી થઈ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:55 am, Fri, 28 June 19

Next Article