Amreli : દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ, વિજળી પડતા એક મહિલાનું મોત

|

Jul 11, 2021 | 3:45 PM

અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના કોસ્ટલ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. જેમાં જાફરાબાદ તાલુકાના ચોત્રા,હેમાળ, ખાલસા કંથારીયા,બારમણ સહિત આસપાસના ગામોમાં વરસાદ પડયો છે.

Amreli : દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ, વિજળી પડતા એક મહિલાનું મોત
Amreli: Rainy weather

Follow us on

Amreli : જિલ્લાના દરિયા કાંઠાના કોસ્ટલ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. જેમાં જાફરાબાદ તાલુકાના ચોત્રા,હેમાળ, ખાલસા કંથારીયા,બારમણ સહિત આસપાસના ગામોમાં વરસાદ પડયો છે. જયારે રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. નોંધનીય છેકે અમરેલી જિલ્લામાં ગઇકાલથી વરસાદી માહોલ છવાયો છે. અને, જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદી માહોલમાં અહીં એક ગોઝારી ઘટના પણ બની છે. અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે ગોઝારી ઘટના બની હતી. અહીં વીજળી પડી હતી. વીજળી પડવાના કારણે એક મહિલાનુ મોત થયું હતું. મહિલા ખેતરમાં કામ કરતી હતી તે દરમિયાન વીજળી પડવાની બની ઘટના બની હતી.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Next Article