અમરેલીમાં ધોધમાર વરસાદ બાદ ઠેબી ડેમ છલકાયો, ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા
અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો છે. અને ડેમના 4 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસદા ઠેબી ડેમમાં સતત પાણીની આવક થઇ રહીં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે જિલ્લાનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો છે. અને ડેમના 4 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસદા ઠેબી ડેમમાં સતત પાણીની આવક થઇ રહીં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
