અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

|

Mar 21, 2020 | 1:38 PM

અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુવા, ખડકાલા, જૂના સાવરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોલડી, અમૃતવેલમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. આ પણ વાંચો: Coronavirus: મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો, જાણો તમામ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ Web Stories View more સરકારી બેંક […]

અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

Follow us on

અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુવા, ખડકાલા, જૂના સાવરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોલડી, અમૃતવેલમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.

આ પણ વાંચો: Coronavirus: મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો, જાણો તમામ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article