અમરેલી જિલ્લાના આ ગામમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, જુઓ VIDEO

|

Oct 29, 2019 | 4:02 PM

અમરેલીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. વડિયાના હનુમાન ખીજડિયા ગામમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરા પડ્યા હતા. વડિયા તેમજ આજુ બાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી મગફળીના ખેતરોમાં તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

અમરેલી જિલ્લાના આ ગામમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, જુઓ VIDEO

Follow us on

અમરેલીના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. વડિયાના હનુમાન ખીજડિયા ગામમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરા પડ્યા હતા. વડિયા તેમજ આજુ બાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી મગફળીના ખેતરોમાં તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:52 pm, Tue, 29 October 19

Next Article