અમરેલીના રાજુલા-જાફરાબાદમાં મેઘસવારી, રાજુલામાં સાડા 3 ઇંચ અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

|

Sep 23, 2020 | 4:28 PM

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ ખાબકયો છે. જેમાં રાજુલામાં સાડા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. જયારે પાછોતરા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો છે.   Web Stories View more મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી […]

અમરેલીના રાજુલા-જાફરાબાદમાં મેઘસવારી, રાજુલામાં સાડા 3 ઇંચ અને જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

Follow us on

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ ખાબકયો છે. જેમાં રાજુલામાં સાડા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જાફરાબાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. જયારે પાછોતરા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article