અમરેલીના પીપાવાવમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ, આકાશમાં વિજળીના ચમકારા સાથે સર્જાયા ભયાવહ દ્રશ્યો

|

Sep 25, 2020 | 12:05 PM

અમરેલીના પીપાવાવમાં મોડી સાંજે ભારે વરસાદ નોંધાયો છે. પીપાવાવ પંથકમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબકયો છે. આકાશમાં વિજળીના ચમકારા સાથે ભયાવહ દ્રશ્યો સર્જાયા. વિજળીના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે દરિયાકાંઠા વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.   Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા […]

અમરેલીના પીપાવાવમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ, આકાશમાં વિજળીના ચમકારા સાથે સર્જાયા ભયાવહ દ્રશ્યો

Follow us on

અમરેલીના પીપાવાવમાં મોડી સાંજે ભારે વરસાદ નોંધાયો છે. પીપાવાવ પંથકમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ ખાબકયો છે. આકાશમાં વિજળીના ચમકારા સાથે ભયાવહ દ્રશ્યો સર્જાયા. વિજળીના રૌદ્ર સ્વરૂપને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે દરિયાકાંઠા વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:09 pm, Wed, 23 September 20

Next Article