અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ,વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

|

Jun 10, 2020 | 12:13 PM

  હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. અમરેલીમાં સતત ત્રણ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ.  અને વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ  ખુશીની લાગણી જોવા મળી   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ,વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
http://tv9gujarati.in/amreli-na-lathi-ma-dhodhmar-vasad/

Follow us on

 

હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. અમરેલીમાં સતત ત્રણ દિવસથી વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ.  અને વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં પણ  ખુશીની લાગણી જોવા મળી

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article