અમરેલીના ખાંભા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ, ગીરસોમનાથના ઉના અને ગીરગઢડામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત

|

Dec 10, 2020 | 5:00 PM

અમરેલી જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ખાંભામાં વરસાદી છાંટા પડયા છે. જયારે સાવરકુંડલાના વિજપડી ગામમાં પણ હળવો વરસાદ પડયો છે. સાથે જ પીપાવાવ અને વિક્ટર સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.   Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર […]

અમરેલીના ખાંભા-જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ, ગીરસોમનાથના ઉના અને ગીરગઢડામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત

Follow us on

અમરેલી જિલ્લામાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. ખાંભામાં વરસાદી છાંટા પડયા છે. જયારે સાવરકુંડલાના વિજપડી ગામમાં પણ હળવો વરસાદ પડયો છે. સાથે જ પીપાવાવ અને વિક્ટર સહિતના ગામમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

તો અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર વારાસ્વરુપ, કોવાયા, ભાકોદર સહિતના ગામોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.

 

તો ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ઉના અને ગીરગઢડાના ગામડાઓમાં વરસાદ પડયો છે. કોડીનાર, સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડયો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે કમોસમી વરસાદ પડયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article