અમરેલીના જાફરાબાદના એક ગામમાં સિંહનો શિકાર કરતો લાઇવ વીડિયો સામે આવ્યો, સિંહના શિકારના જીવંત દ્રશ્યો CCTVમાં કેદ

|

Sep 20, 2020 | 9:19 PM

અમરેલીના જાફરાબાદના એક ગામમાં સિંહનો શિકાર કરતો લાઇવ વીડિયો સામે આવ્યો છે. રાત્રીના સમયે જાફરાબાદના જીકાદ્રી ગામમાં સિંહ એક પશુ પર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે જોકે સિંહના શિકારના જીવંત દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં સિંહનો હીંસક હુમલો સ્પષ્ટ રીતે જોઇએ શકાય છે. હાલ જાફરાબાદ પંથકમાં આ વીડિયો ભારે વાયરલ […]

અમરેલીના જાફરાબાદના એક ગામમાં સિંહનો શિકાર કરતો લાઇવ વીડિયો સામે આવ્યો, સિંહના શિકારના જીવંત દ્રશ્યો CCTVમાં કેદ
http://tv9gujarati.in/amreli-na-jafrab…vano-bahar-aavyo/

Follow us on

અમરેલીના જાફરાબાદના એક ગામમાં સિંહનો શિકાર કરતો લાઇવ વીડિયો સામે આવ્યો છે. રાત્રીના સમયે જાફરાબાદના જીકાદ્રી ગામમાં સિંહ એક પશુ પર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે જોકે સિંહના શિકારના જીવંત દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં સિંહનો હીંસક હુમલો સ્પષ્ટ રીતે જોઇએ શકાય છે. હાલ જાફરાબાદ પંથકમાં આ વીડિયો ભારે વાયરલ થયો છે જે 10 દિવસ જૂનો હોવાનું અનુમાન છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:41 am, Sat, 22 August 20

Next Article