અમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી, અકસ્માતમાં કોઇ જાનહાની નહી, જુઓ VIDEO

|

Dec 24, 2019 | 8:44 AM

અમરેલીના સાવરકુંડલાના જીરા-આંબા વચ્ચે બસ પલટી. ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી અને કોઝવે પર શેવાળ હોવાથી ખાનગી બસનો અકસ્માત થયો. બસમાં 4 મુસાફરો સવાર હતા જે સહી સલામત છે. આ અકસ્માતમાં કોઇ જાનહાની થઈ નથી. બસ સુરતની ખાનગી ટ્રાવેલ્સની હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાકિસ્તાનમાં […]

અમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી, અકસ્માતમાં કોઇ જાનહાની નહી, જુઓ VIDEO

Follow us on

અમરેલીના સાવરકુંડલાના જીરા-આંબા વચ્ચે બસ પલટી. ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી અને કોઝવે પર શેવાળ હોવાથી ખાનગી બસનો અકસ્માત થયો. બસમાં 4 મુસાફરો સવાર હતા જે સહી સલામત છે. આ અકસ્માતમાં કોઇ જાનહાની થઈ નથી. બસ સુરતની ખાનગી ટ્રાવેલ્સની હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article