અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

|

Aug 15, 2019 | 5:07 PM

હાલમાં જ ગયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના નારણ કાછડિયા એકબીજાના કટ્ટર હરિફ હતા. ચૂંટણી જંગમાં એકબીજાને હરાવવા મેદાને પડેલા આ નેતાઓ અમરેલીમાં લોકાર્પણના એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમ હતો નગરપાલિકામાં નવા જીમ્નેશિયમ અને ટેનિસ કોર્ટના ઉદ્ધાટનનો. આ પણ વાંચો: ‘તારક મહેતા’ ફેમ નેહા મહેતાએ અંધજન મંડળમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી, […]

અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

Follow us on

હાલમાં જ ગયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના નારણ કાછડિયા એકબીજાના કટ્ટર હરિફ હતા. ચૂંટણી જંગમાં એકબીજાને હરાવવા મેદાને પડેલા આ નેતાઓ અમરેલીમાં લોકાર્પણના એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમ હતો નગરપાલિકામાં નવા જીમ્નેશિયમ અને ટેનિસ કોર્ટના ઉદ્ધાટનનો.

આ પણ વાંચો: ‘તારક મહેતા’ ફેમ નેહા મહેતાએ અંધજન મંડળમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી, જુઓ VIDEO

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ઉદ્ધાટન પ્રસંગમાં બંને મહારથીઓને એક જ મંચ પર અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યુ હતુ. અને તેમણે દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલા જીમ અને 60 લાખના ખર્ચે તૈયાર થયેલા ટેનિસકોર્ટનું ઉદ્ધાટન કર્યુ હતુ. લાંબા સમય બાદ બંને નેતાઓ એક જ મંચ પર હાજર હોવાના પ્રસંગ પર ધાનાણીએ જણાવ્યુ કે રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની વાત પર પક્ષોએ રાજકીય આટાપાટાથી ઉપર ઉઠવું જોઈએ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article