VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે 5 ગામોને સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે કર્યા પસંદ, 5 ગામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે

|

Jul 12, 2020 | 5:45 AM

ગૃહપ્રધાન અમિત શાહે 5 ગામોને સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે પસંદ કર્યા છે. અમિત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં પાંચ ગામોને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સમાવીને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનું બીડું ઝડપ્યું છે. અમિત શાહે આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ કરેલા ગામોમાં સાણંદ તાલુકામાં આવેલા માણકોલ, મોડાસર, કલોલના બિલેશ્વરપુરા, રામનગર અને ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામનો સમાવેશ […]

VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે 5 ગામોને સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે કર્યા પસંદ, 5 ગામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે

Follow us on

ગૃહપ્રધાન અમિત શાહે 5 ગામોને સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે પસંદ કર્યા છે. અમિત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં પાંચ ગામોને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ સમાવીને આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવાનું બીડું ઝડપ્યું છે. અમિત શાહે આદર્શ ગ્રામ યોજનામાં સમાવેશ કરેલા ગામોમાં સાણંદ તાલુકામાં આવેલા માણકોલ, મોડાસર, કલોલના બિલેશ્વરપુરા, રામનગર અને ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામનો સમાવેશ થાય છે.

ઐતિહાસિક સ્તરે ખૂબ જ પ્રચલિત આ પાંચેય ગામમાં યોજના હેઠળ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભૌતિક-માળખાગત સુવિધાઓ સહિત સ્માર્ટ સ્કૂલ, આરોગ્ય સેવાઓ, પોતાના ઘરથી વંચિત નાગરિકો માટે પાકા મકાનો જેવી વિવિધ પ્રકારની સવલતો ઊભી કરાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article