અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન, 50 હજાર લોકોને પહોંચાડ્યું ભોજન

|

Apr 04, 2020 | 8:34 AM

કિંજલ મિશ્રા । અમદાવાદના લૉકડાઉન વચ્ચે ધાર્મિક, સામાજીક સંસ્થાઓએ રસોડા શરૂ કર્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. AHPના રસોડામાં 150 લોકો સેવા આપે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે. આ પણ વાંચો: કોરોનાને […]

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન, 50 હજાર લોકોને પહોંચાડ્યું ભોજન

Follow us on

કિંજલ મિશ્રા । અમદાવાદના લૉકડાઉન વચ્ચે ધાર્મિક, સામાજીક સંસ્થાઓએ રસોડા શરૂ કર્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદ પરિષદ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન આપવાનું શરૂ કરાયું છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં 50 હજાર લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. AHPના રસોડામાં 150 લોકો સેવા આપે છે. આ ઉપરાંત વ્યાજબી ભાવે શાકભાજીનું વિતરણ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોનાને લઈ રાજ્યમાં રાહતના સમાચાર, ગાંધીનગરના કોરોનાના બે દર્દીઓ સાજા થયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 8:32 am, Sat, 4 April 20

Next Article