અમદાવાદ: પુસ્તકમાં જાતિવિષયક અપમાનજક રુઢિપ્રયોગને લઈને નોંધાઈ ફરિયાદ

|

Nov 12, 2019 | 5:40 PM

અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દનો ઉચ્ચાર એક પુસ્તકમાં કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુળ બોટાદમાં રહેતા કિરણ સોલંકી અમદાવાદ શહેરમાં આવ્યા હતા. તેમણે ચોપડા બજારમાંથી બી.એડનું એક પુસ્તક ખરીધ્યું હતું. જેમાં ચોક્કસ જાતિને લઈને અપમાનજનક શબ્દ હોવાનું સામે આવ્યું હતું. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં […]

અમદાવાદ: પુસ્તકમાં જાતિવિષયક અપમાનજક રુઢિપ્રયોગને લઈને નોંધાઈ ફરિયાદ

Follow us on

અમદાવાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં જાતિવિષયક શબ્દનો ઉચ્ચાર એક પુસ્તકમાં કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુળ બોટાદમાં રહેતા કિરણ સોલંકી અમદાવાદ શહેરમાં આવ્યા હતા. તેમણે ચોપડા બજારમાંથી બી.એડનું એક પુસ્તક ખરીધ્યું હતું. જેમાં ચોક્કસ જાતિને લઈને અપમાનજનક શબ્દ હોવાનું સામે આવ્યું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યાં પુસ્તકમાં દર્શાવેલા એક શબ્દના રૂઢી પ્રયોગમાં જાતિવિષક અપમાનજનક શબ્દનો ઉલ્લેખ તેમને જોવા મળ્યો હતો. આ બાબતને લઈને નીરવ પ્રકાશ અને લેખક સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ નોંધી છે. જેની તપાસ હાલ એસટીએસસી સેલને સોંપવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:39 pm, Tue, 12 November 19

Next Article