અમદાવાદ શહેર પોલીસે 20 વેપારીઓને જ ફટાકડા વેચવાની મંજૂરી આપી, ફાયર વિભાગે 300 વેપારીઓને NOCની લહાણી કરી, શહેરમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે ફટાકડાનું વેચાણ

|

Nov 11, 2020 | 5:53 PM

અમદાવાદમાં શહેર પોલીસે માત્ર 20 વેપારીઓને જ ફટાકડા વેચવાની મંજૂરી આપી છે. જ્યારે ફાયર વિભાગે 300 જેટલા વેપારીઓને NOC આપી છે. આ આંકડો ચોક્કસ નવાઇ પમાડે તેવો છે. શહેરમાં બિલાડીની ટોપની જેમ ફટાકડાનું વેચાણ કરતા લોકો નજરે પડી રહ્યા છે ત્યારે અહી સવાલ એ સર્જાય છે કે શું આ તમામ લોકોએ પોલીસ વિભાગની મંજૂરી લીધી […]

અમદાવાદ શહેર પોલીસે 20 વેપારીઓને જ ફટાકડા વેચવાની મંજૂરી આપી, ફાયર વિભાગે 300 વેપારીઓને NOCની લહાણી કરી, શહેરમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે ફટાકડાનું વેચાણ

Follow us on

અમદાવાદમાં શહેર પોલીસે માત્ર 20 વેપારીઓને જ ફટાકડા વેચવાની મંજૂરી આપી છે. જ્યારે ફાયર વિભાગે 300 જેટલા વેપારીઓને NOC આપી છે. આ આંકડો ચોક્કસ નવાઇ પમાડે તેવો છે. શહેરમાં બિલાડીની ટોપની જેમ ફટાકડાનું વેચાણ કરતા લોકો નજરે પડી રહ્યા છે ત્યારે અહી સવાલ એ સર્જાય છે કે શું આ તમામ લોકોએ પોલીસ વિભાગની મંજૂરી લીધી હશે ? દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું મહત્વ રહેલું છે જોકે તંત્રની મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો પર લગામ કસાય તે પણ એટલું જ જરૂરી છે જોકે આ મુદ્દે શહેર પોલીસ વિભાગના અધિકારીઓએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું તો ફાયર વિભાગના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે તેઓનું કામ માત્ર NOC આપવાનું છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article