અમદાવાદમાં રથયાત્રા નહી નિકળવા મુદ્દે સાધુ સંત સમાજમાં ભભૂકતો રોષ, મહામંડળેશ્વર લક્ષ્મણદાસજીએ સરકારનું 48 કલાકમાં માગ્યું રાજીનામું, કહ્યું કે દેશભરમાં ચલાવીશું આંદોલન, અમારી સાથે રમાઈ ગઈ રમત

|

Jun 24, 2020 | 7:18 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સાધુ સમાજે આક્ષેપ કરતા કહ્યું છે કે રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપવા મુદ્દે મંદિર સંચાલકો સાથે રમત રમાઇ ગઇ છે. વ્યથિત હ્રદયે દિલીપદાસજી મહારાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું […]

અમદાવાદમાં રથયાત્રા નહી નિકળવા મુદ્દે સાધુ સંત સમાજમાં ભભૂકતો રોષ, મહામંડળેશ્વર લક્ષ્મણદાસજીએ સરકારનું 48 કલાકમાં માગ્યું રાજીનામું, કહ્યું કે દેશભરમાં ચલાવીશું આંદોલન, અમારી સાથે રમાઈ ગઈ રમત
http://tv9gujarati.in/amdaavad-ma-rath…maagyu-raajinamu/

Follow us on

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો છે અને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિતનાં સાધુ સમાજે રોષ વ્યક્ત કરતા સરકાર પર નિશાન સાધ્યું છે. સાધુ સમાજે આક્ષેપ કરતા કહ્યું છે કે રથયાત્રા કાઢવાની પરવાનગી ન આપવા મુદ્દે મંદિર સંચાલકો સાથે રમત રમાઇ ગઇ છે. વ્યથિત હ્રદયે દિલીપદાસજી મહારાજે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેઓનો ભરોસો તૂટ્યો હોવાનો ખુલાસો કર્યો છે. દિલીપદાસજી મહારાજનું માનવું છે કે ભગવાન સૌના છે માત્ર મહંતના નહી. તો બીજી તરફ મહામંડલેશ્વર લક્ષ્મણ દાસજી મહારાજે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે કે તમામ લોકો રાજીનામું આપે નહીંતર અમે દેશભરમાં મોટા પાયા પર આંદોલન ચલાવીશું.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article