અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ, પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા

|

Nov 12, 2020 | 3:25 PM

અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા છે. ઓછું ધ્વનિ પ્રદૂષણ હોય એવા ગ્રીન ફટાકડાની વેરાયટીમાં વધારો થયો છે અને બાળકો આસાનીથી ફોડી શકે અને દાઝવાનો ડર પણ ન રહે એવા ગ્રીન ફટાકડાનાં કારણે આ વર્ષે લોકોમાં ગ્રીન ફટાકડાની ખરીદી તરફનો ઝોક વધ્યો છે. […]

અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ, પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા

Follow us on

અમદાવાદમાં દિવાળીમાં ગ્રીન ફટાકડાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. પ્રદૂષણના કારણોને જોતા લોકો ગ્રીન ફટાકડા તરફ વળ્યા છે. ઓછું ધ્વનિ પ્રદૂષણ હોય એવા ગ્રીન ફટાકડાની વેરાયટીમાં વધારો થયો છે અને બાળકો આસાનીથી ફોડી શકે અને દાઝવાનો ડર પણ ન રહે એવા ગ્રીન ફટાકડાનાં કારણે આ વર્ષે લોકોમાં ગ્રીન ફટાકડાની ખરીદી તરફનો ઝોક વધ્યો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article