એક ઈંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં ભરાયા પાણી, પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલો

|

Jun 24, 2019 | 3:31 PM

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના જોરદાર કડાકા સાથે 2થી 3 કલાક વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઈસનપુર-નારોલ હાઈવે પર 15 જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 […]

એક ઈંચ વરસાદ પડ્યો અને અમદાવાદમાં ભરાયા પાણી, પ્રિ-મોનસુન કામગીરી પર ઉઠ્યા સવાલો

Follow us on

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના જોરદાર કડાકા સાથે 2થી 3 કલાક વરસાદ ખાબક્યો હતો. સમગ્ર શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઈસનપુર-નારોલ હાઈવે પર 15 જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  કલેકટર પોતે જ ગટરમાં ઉતરીને કરે છે શહેરની ગંદકી સાફ, મુખ્યમંત્રીએ પણ કર્યા વખાણ

પાણી ભરાવાની સાથે જ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. એએમસી દ્વારા જે પ્રિ-મોનસુન પ્લાનની તૈયારીની વાતો કરવામાં આવે છે તે નરી આખે લોકો જોઈ શકે છે. અમદાવાદમાં વધારે વરસાદની તો વાત જ નથી હજુ એક ઈંચ જ વરસાદ પડ્યો છે ત્યાં જ શહેરની હાલત કથળી ગઈ છે.  રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાણીના ભરાવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે અને તેના લીધે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article