અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટૉક ઉપલબ્ધ નહિ, ધારાસભ્ય ખેડાવાલાનાં દાવાથી વિવાદ

|

Oct 28, 2020 | 7:08 PM

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યા છે કે કોર્પેરેશન સંચાલિત હૉસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી હડકવાની રસીનો સ્ટૉક જ નથી. ધારાસભ્ય ખેડાવાલાનો આરોપ છે કે એએમસી સંચાલિત શારદાબેન,વીએસ તેમજ એલજી હૉસ્પિટલમાં પાછલા બે માસથી હડકવાની રસીનો સ્ટૉક ન હોવાથી લોકોને બહારથી રસી લાવવાની ફરજ પડી રહી છે, જે ખરેખર શરમજનક છે.   Web Stories View more ઉનાળામાં […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં હડકવાની રસીનો સ્ટૉક ઉપલબ્ધ નહિ, ધારાસભ્ય ખેડાવાલાનાં દાવાથી વિવાદ

Follow us on

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યા છે કે કોર્પેરેશન સંચાલિત હૉસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી હડકવાની રસીનો સ્ટૉક જ નથી. ધારાસભ્ય ખેડાવાલાનો આરોપ છે કે એએમસી સંચાલિત શારદાબેન,વીએસ તેમજ એલજી હૉસ્પિટલમાં પાછલા બે માસથી હડકવાની રસીનો સ્ટૉક ન હોવાથી લોકોને બહારથી રસી લાવવાની ફરજ પડી રહી છે, જે ખરેખર શરમજનક છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article