એમેઝોન કંપનીના મેનેજરને તેના જ માલિકોએ માર્યો માર, ઘટનાના સીસીટીવી થયા વાઈરલ

|

Jan 13, 2020 | 11:23 AM

વાપીમાં એમેઝોન કંપનીના મેનેજરને તેના જ માલિકોએ માર્યો માર. ફ્રેન્ચાઇઝી ધરાવતા માલિક પિતા-પુત્ર અને મેનેજર વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીમાં રોષે ભરાયેલા માલિક પિતા-પુત્રએ મેનેજરને માર માર્યો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ. જેને લઇ મેનેજર પર હુમલો કરી દીધો. આ પણ વાંચોઃ સુરત […]

એમેઝોન કંપનીના મેનેજરને તેના જ માલિકોએ માર્યો માર, ઘટનાના સીસીટીવી થયા વાઈરલ

Follow us on

વાપીમાં એમેઝોન કંપનીના મેનેજરને તેના જ માલિકોએ માર્યો માર. ફ્રેન્ચાઇઝી ધરાવતા માલિક પિતા-પુત્ર અને મેનેજર વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીમાં રોષે ભરાયેલા માલિક પિતા-પુત્રએ મેનેજરને માર માર્યો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ. જેને લઇ મેનેજર પર હુમલો કરી દીધો.

આ પણ વાંચોઃ સુરત પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, ઉત્તરાયણને પગલે શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article