અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત, જાહેરમાં મહિલાનો વીડિયો ઉતારતો આધેડ ઝડપાયો

|

Oct 13, 2020 | 9:01 PM

અમદાવાદમાં મહિલાઓની છેડતીના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. જગતપુર વિસ્તારના સેવી સ્વરાજના આકાંક્ષા ફ્લેટ પાસે એક આધેડ મોબાઈલમાં મહિલાનો વીડિયો ઉતારતો હતો. જો કે સતર્ક મહિલાએ આધેડનો ફોન છિનવી તપાસતા વીડિયો ઉતાર્યાનું સ્પષ્ટ થયું. જેથી આસપાસની રોષે ભરાયેલી મહિલાઓએ આધેડને સખત માર માર્યો. આ ગેરવર્તણૂંક અંગે પીડિતાએ ચાંદખેડા પોલીસને જાણ કરી. તો પોલીસે ઘટનાસ્થળે […]

અમદાવાદમાં મહિલાઓ અસુરક્ષિત, જાહેરમાં મહિલાનો વીડિયો ઉતારતો આધેડ ઝડપાયો

Follow us on

અમદાવાદમાં મહિલાઓની છેડતીના કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. જગતપુર વિસ્તારના સેવી સ્વરાજના આકાંક્ષા ફ્લેટ પાસે એક આધેડ મોબાઈલમાં મહિલાનો વીડિયો ઉતારતો હતો. જો કે સતર્ક મહિલાએ આધેડનો ફોન છિનવી તપાસતા વીડિયો ઉતાર્યાનું સ્પષ્ટ થયું. જેથી આસપાસની રોષે ભરાયેલી મહિલાઓએ આધેડને સખત માર માર્યો. આ ગેરવર્તણૂંક અંગે પીડિતાએ ચાંદખેડા પોલીસને જાણ કરી. તો પોલીસે ઘટનાસ્થળે જઈ આધેડ જયેશ પટેલને ઝડપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મોબાઈલમાં વીડિયો ઉતારનાર જયેશ પટેલ સીટીએમ ચાર રસ્તા પાસે રહે છે. અને એસી રિપેરિંગ કરવા આકાંક્ષા ફ્લેટ પાસે આવ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article