મગફળીનું કથિત કૌભાંડઃ CM રૂપાણીએ તપાસ અંગે નિવેદન સાથે આ એજન્સીને જવાબદાર ગણાવી

|

Jun 22, 2019 | 11:41 AM

મગફળીના કથિત કૌભાંડને લઈને મુખ્યપ્રધાન રૂપાણીએ નાફેડની ફરિયાદ બાદ તપાસ કરાવવાનું નિવેદન કર્યું છે. આ અંગે વાત કરતા સીએમ રૂપાણીએ કહ્યું કે, મગફળી નાફેડની જવાબદારીમાં આવે છે. એટલે તેમણે આ તમામ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. વધુમાં જણાવ્યું કે, નાફેડ આ અંગે ફરિયાદ કરશે તો તપાસ કરવામા આવશે. આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક […]

મગફળીનું કથિત કૌભાંડઃ CM રૂપાણીએ તપાસ અંગે નિવેદન સાથે આ એજન્સીને જવાબદાર ગણાવી

Follow us on

મગફળીના કથિત કૌભાંડને લઈને મુખ્યપ્રધાન રૂપાણીએ નાફેડની ફરિયાદ બાદ તપાસ કરાવવાનું નિવેદન કર્યું છે. આ અંગે વાત કરતા સીએમ રૂપાણીએ કહ્યું કે, મગફળી નાફેડની જવાબદારીમાં આવે છે. એટલે તેમણે આ તમામ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. વધુમાં જણાવ્યું કે, નાફેડ આ અંગે ફરિયાદ કરશે તો તપાસ કરવામા આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક પર ચૂંટણી માટે 25 તારીખે કોંગ્રેસના 2 ઉમેદવારો ફોર્મ ભરી શકે છે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દરમિયાન મુખ્યપ્રધાન રૂપાણીએ વિપક્ષના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. અને વિપક્ષના હ્યદયમાં ખેડૂતો માટે કોઈ સહાનુભૂતી ન હોવાનું જણાવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article