આજી GIDCના ઉદ્યોગકારોની રાજકોટ મનપાને રજૂઆત, ફાયર સ્ટેશન તાત્કાલિક ફાળવવા માંગ

|

Nov 07, 2020 | 10:54 PM

રાજકોટમાં આજી જીઆઈડીસીના ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. GIDC વિસ્તારમાં તાત્કાલિક ફાયર સ્ટેશન ફાળવવા માંગ કરી છે. આજી જીઆઈડીસીમાં 550થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રજૂઆત કરવામાં આવી છે. આજી GIDC વિસ્તારથી ફાયર સ્ટેશન 4 કિલોમીટર દૂર હોવાથી નવા ફાયર સ્ટેશન માટે માંગ કરવામાં આવી છે.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ […]

આજી GIDCના ઉદ્યોગકારોની રાજકોટ મનપાને રજૂઆત, ફાયર સ્ટેશન તાત્કાલિક ફાળવવા માંગ

Follow us on

રાજકોટમાં આજી જીઆઈડીસીના ઉદ્યોગકારોએ મહાનગરપાલિકાને પત્ર લખ્યો છે. GIDC વિસ્તારમાં તાત્કાલિક ફાયર સ્ટેશન ફાળવવા માંગ કરી છે. આજી જીઆઈડીસીમાં 550થી વધુ ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી રજૂઆત કરવામાં આવી છે. આજી GIDC વિસ્તારથી ફાયર સ્ટેશન 4 કિલોમીટર દૂર હોવાથી નવા ફાયર સ્ટેશન માટે માંગ કરવામાં આવી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Breaking News: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેન, ડોનાલ્ડ ટ્રમ્પની હાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article