AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે

વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આર્કિટેક્ટની આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અમદાવાદના બી.વી દોશીનો જન્મ પુણેમાં થયો હતો. તેમણે મુંબઈમાં અભ્યાસ કર્યો. પેરિસમાં કાર્ય કર્યા બાદ દોશી પ્રોજેક્ટની દેખરેખ માટે અમદાવાદ આવ્યા અને 1955માં વાસ્તુ શિલ્પ નામની તેમની કાર્યશાળાની સ્થાપના કરી. આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત […]

VIDEO: વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવશે
| Updated on: Jan 26, 2020 | 2:14 PM
Share

વિશ્વ વિખ્યાત ગુજરાતી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મભૂષણ સન્માનથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આર્કિટેક્ટની આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અમદાવાદના બી.વી દોશીનો જન્મ પુણેમાં થયો હતો. તેમણે મુંબઈમાં અભ્યાસ કર્યો. પેરિસમાં કાર્ય કર્યા બાદ દોશી પ્રોજેક્ટની દેખરેખ માટે અમદાવાદ આવ્યા અને 1955માં વાસ્તુ શિલ્પ નામની તેમની કાર્યશાળાની સ્થાપના કરી.

આ પણ વાંચો: VIDEO: કચ્છી ભાષાને જીવંત રાખનારા નારાયણ જોષીને મળશે પદ્મશ્રી એવોર્ડ

1962-1972 દરમિયાન તેઓ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, અમદાવાદના અધ્યાપક અને સંસ્થા નિર્માતા તરીકે પણ જાણીતા છે. તેઓ આર્કિટેક્ટ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય છે. મહત્વપૂર્ણ છે કે, વર્ષ 2018માં બાલકૃષ્ણ દોશીને તેમની કામગીરી માટે વિશ્વના સર્વ શ્રેષ્ઠ સન્માન પ્રિત્ઝકર પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
g clip-path="url(#clip0_868_265)">