અમદાવાદ: કારચાલકે સ્ટેરીંગ પરથી ગુમાવ્યો કાબૂ અને જુઓ પછી શું થયું?

|

Jan 30, 2020 | 2:35 PM

અમદાવાદમાં એક એવી દૂર્ઘટના ઘટી છે કે જેને જોઈને તમે ચોકી જશો. અમદાવાદના રાજપથ કલબ પાસે ટ્રાફિકની સમસ્યા રહેતી જ હોય છે. ઘણીવાર ચાલકો જલદી જવા માટે ગાડીઓ દોડાવતા નજરે પડે છે. આ વખતે નીચેના વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચાલક આવે છે અને ગાડીના સ્ટીયરીંગ પર પોતાનો કાબૂ ગુમાવી દે છે. જેના લીધે […]

અમદાવાદ: કારચાલકે સ્ટેરીંગ પરથી ગુમાવ્યો કાબૂ અને જુઓ પછી શું થયું?

Follow us on

અમદાવાદમાં એક એવી દૂર્ઘટના ઘટી છે કે જેને જોઈને તમે ચોકી જશો. અમદાવાદના રાજપથ કલબ પાસે ટ્રાફિકની સમસ્યા રહેતી જ હોય છે. ઘણીવાર ચાલકો જલદી જવા માટે ગાડીઓ દોડાવતા નજરે પડે છે. આ વખતે નીચેના વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચાલક આવે છે અને ગાડીના સ્ટીયરીંગ પર પોતાનો કાબૂ ગુમાવી દે છે. જેના લીધે ગાડી ડિવાઈડર સાથે ટકરાઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો :   ખેડૂતોની સાથે છેતરપિંડી? યુરિયા ખાતરમાં પણ થઈ રહી છે ભેળસેળ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:33 pm, Thu, 30 January 20

Next Article