ગુજરાતમાં આતંકી હુમલાનો સુરક્ષા એજન્સીનો ઈનપુટ, અમદાવાદમાં સઘન પોલીસ ચેકિંગ, જુઓ VIDEO

|

Sep 28, 2020 | 4:29 PM

રાજ્યમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.. ઉત્તર પાકિસ્તાનના જૈશ-એ-મહોમદ સાથે સંકળાયેલા એક શખ્સને સેન્ટ્રલ એજન્સીઓએ ટ્રેસ કર્યા બાદ આ ઘટસ્ફોટ થયો છે. સર્વેલન્સમાં આતંકી એવું કહી રહ્યો છે કે-“ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા”.  આ ઘટસ્ફોટ બાદ પોલીસ સહિત ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. રથયાત્રાના નજીકના સમયમાં […]

ગુજરાતમાં આતંકી હુમલાનો સુરક્ષા એજન્સીનો ઈનપુટ, અમદાવાદમાં સઘન પોલીસ ચેકિંગ, જુઓ VIDEO
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

રાજ્યમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.. ઉત્તર પાકિસ્તાનના જૈશ-એ-મહોમદ સાથે સંકળાયેલા એક શખ્સને સેન્ટ્રલ એજન્સીઓએ ટ્રેસ કર્યા બાદ આ ઘટસ્ફોટ થયો છે. સર્વેલન્સમાં આતંકી એવું કહી રહ્યો છે કે-“ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા”.  આ ઘટસ્ફોટ બાદ પોલીસ સહિત ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. રથયાત્રાના નજીકના સમયમાં જ આતંકી હુમલાના ઈનપુટ મળતાં રાજ્યની પોલીસ વધુ સક્રિય બની છે. અમદાવાદમાં ઠેર-ઠેર વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   શિક્ષણ જગત માટે મોટા સમાચાર, શાળા-કોલેજો ખોલવાને લઈ માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલે કરી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:47 am, Sun, 7 June 20

Next Article