અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેક્ટર ઓફીસ સીલ કરાઈ, 2 વર્ષનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી

|

Sep 19, 2020 | 5:21 PM

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેક્ટરની ઓફીસ સીલ કરાઈ છે. અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા એરપોર્ટ ડિરેક્ટર ઓફીસ સીલ કરાઈ દેવાઈ છે. 2018, 2019-20નો પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવ્યો હોવાના કારણે ઓફીસ સીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અનેકવાર અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા એરપોર્ટ ડિરેક્ટરને નોટિસ મોકલાઈ છે. નોટિસનો રીપ્લાય ના આપવા બદલ તેમજ પ્રોપર્ટી ટેક્સ ન […]

અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેક્ટર ઓફીસ સીલ કરાઈ, 2 વર્ષનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી

Follow us on

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ડિરેક્ટરની ઓફીસ સીલ કરાઈ છે. અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા એરપોર્ટ ડિરેક્ટર ઓફીસ સીલ કરાઈ દેવાઈ છે. 2018, 2019-20નો પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવ્યો હોવાના કારણે ઓફીસ સીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અનેકવાર અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડ દ્વારા એરપોર્ટ ડિરેક્ટરને નોટિસ મોકલાઈ છે. નોટિસનો રીપ્લાય ના આપવા બદલ તેમજ પ્રોપર્ટી ટેક્સ ન ચૂકવવા બદલ આ કાર્યવાહી કરાઈ છે. 1,73,03,448 રૂપિયા ટેક્સ ચૂકવવાનો બાકી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:31 pm, Thu, 27 August 20

Next Article