રથયાત્રા અંગેના ગુજરાત હાઈકોર્ટના આદેશનો વિરોધ કરવાને લઈ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ

|

Sep 28, 2020 | 12:59 PM

રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અર્જુન ભગત આશ્રમ ઉપર પોલીસનો કાફલો ખડકાયો છે. રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખ નિકુંજ પારેખની ગઈકાલે મોડી રાત્રે 1 કલાકે ધરપકડ કરવામાં આવી છે. નિકુંજ પારેખે હાઈકોર્ટના રથયાત્રા અંગેના આદેશનો વિરોધ કર્યો હતો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો […]

રથયાત્રા અંગેના ગુજરાત હાઈકોર્ટના આદેશનો વિરોધ કરવાને લઈ રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ

Follow us on

રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે. અર્જુન ભગત આશ્રમ ઉપર પોલીસનો કાફલો ખડકાયો છે. રાષ્ટ્રીય બજરંગદળ ગુજરાતના પ્રમુખ નિકુંજ પારેખની ગઈકાલે મોડી રાત્રે 1 કલાકે ધરપકડ કરવામાં આવી છે. નિકુંજ પારેખે હાઈકોર્ટના રથયાત્રા અંગેના આદેશનો વિરોધ કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:10 am, Mon, 22 June 20

Next Article