83 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

|

Sep 28, 2020 | 4:32 PM

83 દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 58 પૈસા અને ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 15 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ રૂપિયા 67.79 અને ડીઝલના ભાવ 65.82 રૂપિયા થયો […]

83 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

Follow us on

83 દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 58 પૈસા અને ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 15 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ રૂપિયા 67.79 અને ડીઝલના ભાવ 65.82 રૂપિયા થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:58 am, Sun, 7 June 20

Next Article