અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત બાદ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટ્યા, જુઓ VIDEO

|

Sep 29, 2020 | 12:18 PM

અમદાવાદમાં સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.  આમ લોકોને એક અઠવાડિયા સુધી ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. જો કે જેવી જ આ જાહેરાત થઈ તરત જ શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. કારણે કે સરકારે જણાવ્યું કે ફક્ત દવાઓ અને દૂધની જ દુકાનો ખોલી શકાશે. કરિયાણાની દુકાનો પર લોકો નિર્ભર હોય છે અને તેને પણ બંધ […]

અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત બાદ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટ્યા, જુઓ VIDEO

Follow us on

અમદાવાદમાં સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.  આમ લોકોને એક અઠવાડિયા સુધી ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. જો કે જેવી જ આ જાહેરાત થઈ તરત જ શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. કારણે કે સરકારે જણાવ્યું કે ફક્ત દવાઓ અને દૂધની જ દુકાનો ખોલી શકાશે. કરિયાણાની દુકાનો પર લોકો નિર્ભર હોય છે અને તેને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો. જેના લીધે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે દોડી ગયા હતા. અમદાવાદમાં લોકડાઉનના લીરેલીરા ઉડી ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળ્યું નહોતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :  જાણો 6મેના રોજ અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ લિસ્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:06 pm, Wed, 6 May 20

Next Article