‘શરમ’જનક ‘શ્રેય’ અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!

|

Sep 21, 2020 | 10:46 AM

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં બેજવાબદાર અધિકારીઓના કારણે કોરોનાના નિર્દોષ 8 દર્દીઓ ભડથું થઈ ગયા પણ કંપાવી દેતી ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એફઆઇઆર નથી નોંધાઈ. FSL, ફાયર અને ઈલેક્ટ્રીકનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે, તેવું પોલીસનું રટણ ખબર નહીં કોને છાવરવા માટે છે? પોલીસને શ્રેય હોસ્પિટલના જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં કયા કાયદાકીય અને ટેકનીકલ કારણો […]

શરમજનક શ્રેય અગ્નિકાંડમાં ફરિયાદ નોંધવામાં પોલીસના ગલ્લાતલ્લા, 8 મોતના જવાબદારો સામે પુરાવા જ નથી મળતા!

Follow us on

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં બેજવાબદાર અધિકારીઓના કારણે કોરોનાના નિર્દોષ 8 દર્દીઓ ભડથું થઈ ગયા પણ કંપાવી દેતી ઘટનાના ત્રણ દિવસ બાદ પણ એફઆઇઆર નથી નોંધાઈ. FSL, ફાયર અને ઈલેક્ટ્રીકનો રિપોર્ટ આવ્યા બાદ જ કાર્યવાહી થશે, તેવું પોલીસનું રટણ ખબર નહીં કોને છાવરવા માટે છે? પોલીસને શ્રેય હોસ્પિટલના જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં કયા કાયદાકીય અને ટેકનીકલ કારણો નડે છે તે જ કોઈને સમજાતું નથી. દુ:ખની વાત તો એ છે કે, આઠ પરિવારોમાં માતમ છવાયો છે, પરંતુ પોલીસ અને સરકારને જવાબદારો સામે પુરાવા પણ નથી મળતા. આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ આ મામલે ફરિયાદ નોંધવામાં ગલ્લાતલ્લા કરી રહી છે અને તપાસ ચાલુ હોવાનો રાગ આલોપી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:27 am, Sun, 9 August 20

Next Article