રાજ્યમાં કોચિંગ ક્લાસ ચલાવતા 13 એકમોના 48 ઠેકાણે GST વિભાગના દરોડા, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ ચલાવનારાઓ સામે કાર્યવાહી

|

May 10, 2022 | 8:45 PM

ગુજરાતમાં ચાલતા કોચિંગ ક્લાસ સામે GST વિભાગે (GST department) લાલ આંખ કરી છે. કોચિંગ ક્લાસ ચલાવતા 13 એકમોના 48 ઠેકાણે GST વિભાગે દરોડા પાડ્યાં હતા.

રાજ્યમાં કોચિંગ ક્લાસ ચલાવતા 13 એકમોના 48 ઠેકાણે GST વિભાગના દરોડા, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ ચલાવનારાઓ સામે કાર્યવાહી
પ્રતિકાત્મક તસવીર
Image Credit source: Image Credit Source: File Photo

Follow us on

ગુજરાતમાં ચાલતા કોચિંગ ક્લાસ સામે GST વિભાગે (GST department) લાલ આંખ કરી છે. કોચિંગ ક્લાસ (coaching classes) ચલાવતા 13 એકમોના 48 ઠેકાણે GST વિભાગે દરોડા પાડ્યાં હતા. સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive examination) અને ધોરણ 10, 12ના કોચિંગ ક્લાસ ચલાવનારાઓ સામે GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર સહિતના શહેરોમાં સિસ્ટમ આધારિત એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, જે કોચિંગ ક્લાસ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં વલ્ડ ઇનબોક્સ (World Inbox) નોલેજ શેરીંગ પ્રા.લી., વલ્ડ ઇનબોક્સ એડ્યુ. પેપર પ્રા.લી., વલ્ડ ઇનબોક્સ એકેડમી, સ્વામી વવવેકાનંદ એકેડમી (Swami Vivekananda Academy), યુવા ઉપવનષદ (Yuva Upavanshad) ફાઉન્ડેશન અને જીપીએસસી ઓનલાઇન સહિતના એકમોમાં તપાસ ચાલી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

NID કેમ્પસમાં કોરોના પોઝિટિવનો આંકડો 38 પર પહોંચ્યો

પાલડીના NID કેમ્પસમાં કોરોના પોઝિટિવનો આંકડો 38 પર પહોંચી ગયો છે. NIDમાં 14 નવા કોરોના પોઝિટિવના કેસ (Corona Case) મળ્યા છે. અત્યાર સુધીમાં 742 સેમ્પલોમાંથી 545 RTPCR માટે સેમ્પલ લેવાયા છે. અનેક વિદ્યાર્થીઓના (Students) RTPCRના રિપોર્ટ હજુ બાકી છે. RTPCRના પરિણામ બાકી હોવાથી હજુ પણ કોરોનાના કેસ વધવાની શક્યતા છે. તો કોરોનાના કેસ નોંધાતા પાલડી NID કેમ્પસને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદના પાલડી વિસ્તારના પ્રસિદ્ધ NID કેમ્પસમાં કોરોનાના કેસ હવે 38 થયા છે. આ અગાઉ પાલડીના NID કેમ્પસમાં 3 દિવસમાં જ 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જે બાદ NIDમાં 165 યુવકો, 180 યુવતીઓ અને 100થી વધુ સ્ટાફની તપાસ કરવામાં આવી. જેમાં આ 38 કેસ સામે આવ્યા છે.

Published On - 8:40 pm, Tue, 10 May 22

Next Article