AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના, ઘટનાના 4 કલાક બાદ મેયર સ્થળ પર પહોંચ્યા

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. મોડી રાત્રે લગભગ 3.30 કલાકે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વોર્ડમાં આ બનાવ બન્યો હતો. ત્યારે હવે ઘટનાના 4 કલાક બાદ મેયર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. […]

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના, ઘટનાના 4 કલાક બાદ મેયર સ્થળ પર પહોંચ્યા
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:03 PM
Share

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. મોડી રાત્રે લગભગ 3.30 કલાકે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વોર્ડમાં આ બનાવ બન્યો હતો. ત્યારે હવે ઘટનાના 4 કલાક બાદ મેયર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. કલાકો બાદ પણ હોસ્પિટલ તરફથી કોઈ માહિતી મળી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">