ટોસિલિઝુમેબ ઈન્જેકશનની અછત! ઈન્જેક્શન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર પાસે માગ

|

Sep 28, 2020 | 7:21 PM

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોશિએશનના પ્રમુખે માગ કરી છે કે ટોસિલિઝુમેબ ઈન્જેકશન ન મળતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. આ ઈન્જેકશન સરળતાથી મળી રહે તે માટે સરકાર પાસે માગ કરી છે. તમને જણાવી દઈએ કે કોરોનાના દર્દીના પરિવારજનોને આ ઈન્જેક્શન ન મળતા હોવાનો દાવો કરી રહ્યા છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ભાવ 40 હજાર રૂપિયા […]

ટોસિલિઝુમેબ ઈન્જેકશનની અછત! ઈન્જેક્શન સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવા સરકાર પાસે માગ

Follow us on

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોશિએશનના પ્રમુખે માગ કરી છે કે ટોસિલિઝુમેબ ઈન્જેકશન ન મળતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. આ ઈન્જેકશન સરળતાથી મળી રહે તે માટે સરકાર પાસે માગ કરી છે. તમને જણાવી દઈએ કે કોરોનાના દર્દીના પરિવારજનોને આ ઈન્જેક્શન ન મળતા હોવાનો દાવો કરી રહ્યા છે. ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો ભાવ 40 હજાર રૂપિયા છે. આ ઈન્જેકશન મોંઘું હોવાથી કોઈ રાખતું નથી. હાલ જેટલા ઈન્જેક્શન છે તે તમામ સરકાર હોસ્પિટલમાં મોકલાવી દીધા હોવાનું જણાવ્યું છે. કોરોનાના કારણે આ ઈન્જેકશનની માગ અચાનક વધી ગઈ છે. પરંતુ માગની સામે સપ્લાય ખુબ જ ઓછો છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:59 am, Sun, 24 May 20

Next Article