VIDEO: દિલ્લી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ મનિષ સુનેજા અમદાવાદની મુલાકાતે
દિલ્લી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ મનિષ સુનેજા અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ સિવિલની કોવિડ-19 હોસ્પિટલ અને SVP હોસ્પિટલની કરશે મુલાકાત. કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરશે. દર્દીઓ સાથે પણ વાતચીત કરીને આપશે જરૂરી સલાહ. આ પણ વાંચો: VIDEO: દેશમાં એક જ દિવસમાં 3,344 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આંકડો વધીને […]

દિલ્લી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ મનિષ સુનેજા અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ સિવિલની કોવિડ-19 હોસ્પિટલ અને SVP હોસ્પિટલની કરશે મુલાકાત. કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરશે. દર્દીઓ સાથે પણ વાતચીત કરીને આપશે જરૂરી સલાહ.
આ પણ વાંચો: VIDEO: દેશમાં એક જ દિવસમાં 3,344 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આંકડો વધીને 59,695 પર પહોંચ્યો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો