Corona Positive News: 104 વર્ષના દાદીમા એ ઘરે સારવાર કરી કોરોનાને હરાવ્યો

|

May 13, 2021 | 3:54 PM

104 વર્ષના લાડુબાના જોમ અને જુસ્સાથી તેઓને થયેલા કોરોનાને મ્હાત આપી. જો કે કેટલાક લોકો કોરોના થતા જ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દોડતાં હોય છે. પરંતુ આ 104 વર્ષના દાદીમાં ( 104 year old grandmother ) એ ઘરે જ સારવાર લઈને કોરોનાને હરાવ્યો.

Corona Positive News: 104 વર્ષના દાદીમા એ ઘરે સારવાર કરી કોરોનાને હરાવ્યો
104 વર્ષના દાદીમા એ ઘરે સારવાર કરી કોરોનાને હરાવ્યો

Follow us on

અમદાવાદના જજીસ બંગલો નજીક રહેતા 104 વર્ષના લાડુબેન ગોઠીએ કોરોનાને મ્હાત આપી છે. લાડુબેનનો 12 દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેઓએ ઘરે રહીને જ સારવાર કરી અને 12 દિવસમાં તેમનો રિપોર્ટ નેગેટીવ આવી ગયો..

લાડુબેનની સારવાર કરનાર ડોકટરે જણાવ્યું કે લાડુબેનના બ્લડ રિપોર્ટ કરાવ્યા તેમાં ઇન્ફેકશન વધારે જોવા મળ્યું હતુ. જો કે 104 વર્ષના દાદીમા હોસ્પિટલમાં દાખલ થવાને બદલે, ઘરે રહીને જ ટ્રિટમેન્ટ લેવા માંગતા હતા.  104 વર્ષના દાદીમા ( 104 year old grandmother ) ઘરે સારવાર દરમિયાન પણ નિયમીત દવા અને ખોરાક લેતા હતા. રોજીદા જીવનની જેમ જ સાદુ ખાવાનું ચાલુ રાખતા 12 દિવસમાં કોરોનાને મ્હાત આપી. અને રોપોર્ટ પોઝીટીવમાંથી નેગેટીવ થઈ ગયો.

બીજા લોકો માટે પ્રેરણા..

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

104 વર્ષના લાડુબેનના જોમ અને જુસ્સાથી તેઓને થયેલા કોરોનાને મ્હાત આપી. જો કે કેટલાક લોકો કોરોના થતા જ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દોડતાં હોય છે, ડરને કારણે ગભરાઈ જતા હોય છે. ત્યારે અમદાવાદના લાડુબેન એક પ્રેરણારૂપ દાખલો છે. આ દાદીમાં એ ઘરે જ સારવાર લઈને કોરોનાને હરાવ્યો. રોગ આવ્યો છે. સ્વસ્થ અને શાંતચિતે તેનો મુકાબલો કરીશુ તો ગમે તેવી મહામારીને પણ મારી હટાવીશુ.

Next Article