અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, કોરોના પોઝિટીવ દર્દીઓ સાથે સગાને રહેવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ

|

Sep 29, 2020 | 1:18 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. પોઝિટીવ દર્દીઓ સાથે સગાને રહેવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ચોથા માળે D વિંગમાં આવેલી C વોર્ડની ઘટના છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને પરિવારજનોએ ફરિયાદ કરી છે. ત્યારબાદ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સ્થિતી જેશે થેની છે. […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, કોરોના પોઝિટીવ દર્દીઓ સાથે સગાને રહેવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ

Follow us on

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. પોઝિટીવ દર્દીઓ સાથે સગાને રહેવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ચોથા માળે D વિંગમાં આવેલી C વોર્ડની ઘટના છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને પરિવારજનોએ ફરિયાદ કરી છે. ત્યારબાદ અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં સ્થિતી જેશે થેની છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:03 am, Thu, 30 April 20

Next Article