અમદાવાદ: AMCના દાવાની TV9એ ખોલી પોલ, રોડ પર જોવા મળ્યા મસમોટા ખાડા

|

Sep 12, 2020 | 10:12 AM

અમદાવાદ AMCના દાવાની TV9એ પોલ ખોલી છે. અમદાવાદના તમામ મોટા રસ્તાઓ રીપેર કરી દીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પૂર્વ અમદાવાદના રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા હજુ બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે રોડ પણ બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર મસમોટા ખાડા જોવા મળ્યા છે. મુખ્ય રોડ પર ખાડા હોવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી […]

અમદાવાદ: AMCના દાવાની TV9એ ખોલી પોલ, રોડ પર જોવા મળ્યા મસમોટા ખાડા

Follow us on

અમદાવાદ AMCના દાવાની TV9એ પોલ ખોલી છે. અમદાવાદના તમામ મોટા રસ્તાઓ રીપેર કરી દીધા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પૂર્વ અમદાવાદના રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા હજુ બિસ્માર હાલતમાં છે. નેશનલ હાઈવે રોડ પણ બિસ્માર હાલતમાં છે. રોડ ઉપર મસમોટા ખાડા જોવા મળ્યા છે. મુખ્ય રોડ પર ખાડા હોવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article