Ahmedabad: ફી માફી મુદ્દે વાલીઓ લડી લેવાના મૂડમાં, 50 ટકા ફી માફીની માગ

|

Jul 24, 2021 | 7:42 AM

ગત વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા ની રાહત આપી હતી.

Ahmedabad: ફી માફી મુદ્દે વાલીઓ લડી લેવાના મૂડમાં, 50 ટકા ફી માફીની માગ
ગત વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા ની રાહત આપી હતી.

Follow us on

Ahmedabad: રાજ્ય સરકાર ચાલુ વર્ષે ખાનગી શાળાઓમાં ફી માફી આપવાના મૂડમાં નથી. ગત વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફીમાં 25 ટકા ની રાહત આપી હતી. પરંતુ શાળા સંચાલોકના દબાણને કારણે સરકારી ફીમાં કોઈ રાહત નહીં આપે તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

ચાલુ વર્ષે પણ વાલીઓએ 50 ટકા ફી માફીની માંગણી કરી છે. ફી ઉઘરાવવા માટે શાળા સંચાલકોએ શાળા ખોલવા દબાણ કર્યું અને ફી મુદ્દે સરકારે કોઈ નિર્ણય નહીં લેતા સંચાલકો મન ફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો: Surat: સુરત ગ્રામ્ય SOGનું મોટુ ઓપરેશન, કરોડોની કિંમતનો ગાંજાને ઝડપી નશીલા પદાર્થ વેચવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચો: Ahmedabad: અમદાવાદ RTOમાં કામનું ભારણ વધ્યું, બે શિફ્ટમાં ચાલે છે RTOની કામગીરી

Next Article